¡Sorpréndeme!

એક્ટિવાને ટક્કર મારી ચાલકને મોતને ઘાટ ઉતારનાર MLA શૈલેષ પરમારની કારનો ડ્રાઈવર ઝડપાયો

2019-12-03 3,867 Dailymotion

અમદાવાદ: મેમનગર ગોકુલ રો હાઉસ બહારના રોડ ઉપર સોમવારે રાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવા ચાલકને કચડી માર્યો હતો ત્યારબાદ ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જોકે પોલીસે ડ્રાઈવર દેવેન્દ્ર ભાવસારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત સર્જનાર ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે