¡Sorpréndeme!

પરવેઝ મુશર્રફની તબિયત લથડતાં દુબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા

2019-12-03 2,745 Dailymotion

પાકિસ્તાનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની તબિયત બગડતા દુબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મુશર્રફ હૃદય અને બ્લડ પ્રેશર સંબંધિત બિમારીનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દુબઈમાં જ રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ અગાઉ પરવેઝ મુશર્રફને થોડા સમય અગાઉ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા