¡Sorpréndeme!

વિરમગામની કોલેજ બહાર સામે જોવા બાબતે યુવકને યુવતીએ જાહેરમાં ધમકાવ્યાનો વીડિયો વાઈરલ

2019-12-01 20,615 Dailymotion

અમદાવાદ: તાજેતરમાં સગીરાઓ અને યુવતીઓ પર બળાત્કારની ઘટના વધી રહી છે તેમાં સોશિયલ મીડિયામાં છેડતી મામલે યુવક અને યુવતી વચ્ચે ઝઘડાનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં યુવતી યુવકને ધમકાવી રહી છે સામે જોવાને લઈ યુવતી યુવકને ધમકાવી રહી હોવાનું વીડિયોમાં જણાય છે આ વાઇરલ વીડિયો વિરમગામની ડીસીએમ(DCM) કોલેજની બહારનો હોવાનો જાણવા મળ્યું છે વાઇરલ વીડિયોમાં યુવક યુવતી ગામમાં આવવાની ધમકી પણ આપે છે જો અમદાવાદ ગ્રામ્ય પોલીસ આ મામલે તપાસ કરે તો યુવતીઓ પોતાને સુરક્ષિત અનુભવી શકશે