¡Sorpréndeme!

શિવમ ફ્લેટના પીડિતોએ બેનરો સાથે માંગ કરી, મકાન કે ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો

2019-12-01 795 Dailymotion

અમદાવાદ: આજે શહેરના ઓઢવ વિસ્તારના ગરીબ આવાસ યોજનાના શિવમ ફ્લેટના રહીશોઓએ બેનર સાથે વિરોધ કર્યો હતો અને મકાનની માંગણી કરી હતી ઉલ્લેખનીય છે કે 2018ના ઓગસ્ટના અંતમાં શિવમ ફ્લેટના સી બ્લોકના 23 અને 24 નંબરના બ્લોક ઘરાશાયી થયા હતા ત્યારબાદ વૈકલ્પિક વ્યવસ્થા વગર મકાનો ખાલી કરાવી દેવાયાના આક્ષેપ સાથે સ્થાનિક ધારાસભ્યનો વિરોધ કરવા પહોંચ્યા હતા જો કે, તેમણે હાથ અધ્ધર કરી દઈને એએમસી કમિશનરને રજૂઆત કરવા માર્ગ બતાવ્યો હતો