¡Sorpréndeme!

બાબરાના શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કર્યાં બાદ દુષ્કર્મ, બાળકીને ઉઠાવીને જતો નરાધમ CCTVમાં દેખાયો

2019-11-30 16,947 Dailymotion

રાજકોટઃરાજકોટના 80 ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે જેના સીસીસીટીવી સામે આવ્યા છે જેમાં અપહરણકાર બાળકીને લઇને જતો દેખાય છે અને બાળકી દોડીને ઝૂંપડા બાજુ જતી સ્પષ્ટ દેખાય છે જેને આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે