¡Sorpréndeme!

શારદાબેન હોસ્પિટલ પાસે જાહેરમાં તલવાર અને ધારીયા સાથે ગુનેગારનો વીડિયો વાયરલ

2019-11-30 5,786 Dailymotion

અમદાવાદ:અમદાવાદમાં ગુનેગારોને કોઇનો ડર ન હોય તેમ જાહેર રસ્તા પર હથિયારો લઇને લોકોને ધમકાવે છે તેવી વાતો અવાર નવાર સામે આવી છે પરંતુ અમદાવાદ શહેરના શારદાબેન હોસ્પિટલની સામે એક શખ્સ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઇને રોફ મારવા ફરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે જ્યારે આ જગ્યા પર અગાઉ દારૂ વેચાતો હોવાના બે વાયરલ વીડિયો પણ સામે આવ્યા છે