રાજસ્થાનના અજમેરમાં સર્જાયેલા શોકિંગ ઘટનાક્રમના CCTV ફૂટેજ સામે આવતાં જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી વીડિયોમાં પણ જોઈ શકાય છે કે નાની અમથી દલીલબાદ એક વ્યક્તિએ સિનિયર સિટિજનને લાફો મારતાં જ તેઓ નીચે પટકાયા હતા ઓમ પ્રકાશ નામના આ દાદાનું પણ મોત થવાથી પોલીસે તેમને લાફો મારનાર સામે કેસકરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સીસીટીવીના આધારે પોલીસે પણ તપાસ કરીને સુરેશ પવાર નામના શખ્સની ઓળખ કરી હતી જે રેલવેકર્મી છે