¡Sorpréndeme!

નોકરી છૂટી ગઈ છે? No Tension! સરકાર આપશે પગાર! જુઓ VIDEO

2019-11-28 13 Dailymotion

નોકરી ગુમાવવાને કારણે ઘણીવાર લોકોને પૈસાની મુશ્કેલી પડે છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે ‘અટલ વીમા કલ્યાણ યોજના’ નામની યોજનાને મંજૂરી આપી હતી. જો કોઈ કારણોસર સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓની નોકરી છૂટી જાય છે, તો કેન્દ્ર સરકાર તમને આ યોજના હેઠળ 24 મહિના માટે પૈસા આપશે. ચાલો જાણીએ આ યોજના વિશે.