¡Sorpréndeme!

ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષણમંત્રીના કાર્યક્રમનો વિરોધ, પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી

2019-11-28 782 Dailymotion

અમદાવાદ:આજે સાંજે નવરંગપુરા વિસ્તારમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ખાતે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યક્રમનો એનએસયુઆઈ કાર્યકર્તાઓએ વિરોધ કરતા ટીંગાટોળી કરીને યુનિવર્સિટી પોલીસે તેમની અટકાયત કરી હતી બસમાં તમામ કાર્યકર્તાઓને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા