¡Sorpréndeme!

મહારાષ્ટ્રમાં અજીત પવારે સાથ આપી સમર્થન ન આપતાં ભાજપની સરકાર ન બની-સંજય જોશી

2019-11-28 598 Dailymotion

સુરતઃભાજપના નેતા સંજય જોશી ગુરુવારે સુરત અને અંકલેશ્વરની મુલાકાતે આવ્યા છે સુરત એરપોર્ટ ખાતે સંજય જોષીએ મહારાષ્ટ્રના હાઈ વોલ્ટેજ ડ્રામા અંગે જણાવ્યું હતું કે,લોકોએ ભાજપને જનાદેશ આપ્યો હતો જો કે, હવે ભાજપ વિપક્ષમાં બેસીને પ્રજાના હિત માટે કાર્ય કરશે