વીડિયો ડેસ્કઃ અત્યારે વરરાજા તેમના લગ્નમાં અલગ-અલગ અંદાજે એન્ટ્રી કરી કરે છે એવામાં અમેરિકાના મેક્સિકોના લોસ કેબોસમાં મૂલ ભારતીય આકાશે તેનાં લગ્નમાં સ્કાય ડાઇવિંગ કરી એન્ટ્રી કરી હતી જે બાદ તેને ગગનપ્રીત સાથે ભારતીય વિધિ મૂજબ લગ્ન કર્યા હતા અને આમ પોતાના લગ્નને આકાશે યાદગાર બનાવ્યા હતા આકાશ અને ગગનપ્રીત અત્યારે USમાં પ્રોફેશનલ ડાન્સર અને એક્ટર છે