¡Sorpréndeme!

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે

2019-11-28 2,913 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 િમનિટમાંશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશેઉદ્ધવ ઠાકરેની સાથે એનસીપી અને કૉંગ્રેસના અને શિવસેનાના બે-બે નેતાઓ પણ શપથ લેશેએનસીપીને ડેપ્યૂટી સીએમ તો કૉંગ્રેસને સ્પીકર પદ મળશેસીએમુંબઈના શિવાજી પાર્કમાં સાંજે 640 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશેસામનામાં લખાયું છેકે મહારાષ્ટ્રમાં ધર્મની સરકાર,નવા સૂર્યોદયની શરૂઆત થઈ છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું