¡Sorpréndeme!

ભરૂચના અખોડ ગામમાં 3 પિતરાઇ ભાઇઓના તળાવ કિનારેથી મૃતદેહ મળ્યા

2019-11-27 277 Dailymotion

ભરૂચઃવાગરા તાલુકાના અખોડ ગામમાં જુના ફળીયામાં રહેતા એક જ પરિવારના 3 પિતરાઇ ભાઇઓના રહસ્યમય રીતે મોત થતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે વાગરા પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અખોડ ગામના તળાવના કિનારેથી 3 પિતરાઇ ભાઇઓ મોઢામાં ફીણ નીકળતી હાલતમાં મળી આવ્યા હતા