ગર્ભાવસ્થામાં વધુ ભૂખ લાગવી એક સામાન્ય બાબત છે. કેટલાક લોકો કહે છે કે આ સમય દરમિયાન માતાએ બે લોકો જેટલો ખોરાક લેવો જોઈએ એટલે કે એક માતા માટે અને એક આવનારા બાળક માટે. જો તમને વારંવાર ભૂખ લાગે, તો કંઈ પણ ખાવાને બદલે તમારા બાળક માટે જે હેલ્ધી છે તેવા પ્રકારનો ખોરાક લો.