¡Sorpréndeme!

વડોદરામાં 10 મહિના બાદ દૂષિત પાણીની સમસ્યા યથાવત, મેયરના વિસ્તારમાં નળમાં ગંદુ પાણી આવ્યું

2019-11-26 395 Dailymotion

વડોદરા:વડોદરા મહાનગરપાલિકાના મેયર ડો જીગીશાબહેન શેઠના વોર્ડ નંબર-10માં આવેલા સુભાનપુરાની હરીઓમનગર સોસાયટીમાં કોફી કલરનું ગંદુ પાણી નળમાં પાણી આવતા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા નોંધનીય છે કે, સ્માર્ટ સિટીની વાતો કરતું પાલિકા તંત્ર પૂર્વ અને દક્ષિણ વિસ્તારનો દૂષિત પાણીનો પ્રશ્ન છેલ્લા 10 માસથી કરી શક્યું નથી, ત્યાં પશ્ચિમ વિસ્તારમાં પણ દૂષિત પાણી આવવાની શરૂઆત થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો