¡Sorpréndeme!

ગ્રીસની સુંદરતાને ગ્રહણ, અતિવૃષ્ટીમાં 300 ઘરોને નુક્સાન, 3નાં મોત, રસ્તાઓ પાણીમાં ગરકાવ

2019-11-26 33 Dailymotion

છેલ્લાં થોડાંક દિવસોથી ગ્રીસમાં આંધી-તોફાનના કારણે ઘણું નુક્સાન થયું છે 300 જેટલાં ઘરો પાણીમાં ગરકાવ થયા છે એક વિકલાંગ મહિલા તેના બેઝમેન્ટ એપાર્ટમેન્ટમાં ફસાઈ જવાથી મૃત્યું પામી છે તો ગ્રીક અધિકારીઓએ બે પુરૂષોની લાશ કબ્જે કરી છે રિસોર્ટ અને હોટલોમાં ઘણું નુક્સાન થયું છે પશ્ચિમિ ગ્રીસમાં એક હોડી ગૂમ થઈ હતી જે હજુ લાપતા છે