¡Sorpréndeme!

રહસ્યમય બ્રહ્માંડના જાણો 10 રસપ્રદ તથ્યો! જુઓ VIDEO

2019-11-25 113 Dailymotion

જ્યારે પણ બ્રહ્માંડની વાત આવે છે ત્યારે આખી માનવ સભ્યતા અનેક પ્રકારની ઉત્સુકતા અને પ્રશ્નોથી ઘેરાયેલી હોય છે. આજે પણ આપણે આકાશગંગા વિશે બહુ ઓછું જાણીએ છીએ. પરંતુ આજે પણ બ્રહ્માંડ ઘણા રહસ્યોમાં લપેટાયેલું છે જે વૈજ્ઞાનિકોમાં સતત ઉત્સુકતા અને આશ્ચર્ય પેદા કરે છે. ચાલો જાણીએ બ્રહ્માંડ વિશેના રસપ્રદ રહસ્ય.