¡Sorpréndeme!

રાધારમણ સ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, 4 દિવસના રિમાન્ડ મળ્યા

2019-11-25 4,416 Dailymotion

સુરતઃખેડા જીલ્લામાં અંબાવ ગામ સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામી સહિત પાંચની સુરત ક્રાઈમ બ્રાન્ચે 126 કરોડની 2000ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી આજે ચાર આરોપીઓને સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે