¡Sorpréndeme!

વાંસદા શાકભાજી માર્કેટ નજીક બે લડતા આખલાએ બાઈક ચાલક યુવાનને અડફેટે લીધો, CCTV

2019-11-25 5,436 Dailymotion

સુરતઃનવસારી જિલ્લાના વાંસદામાં આવેલી શાકભાજી માર્કેટમાં આખલાનો આતંક જોવા મળ્યો હતો ગત રોજ રાત્રે બે આખલા લડતા લડતા શાકભાજી માર્કેટ નજીક પહોંચી ગયા હતા દરમિયાન એક બાઈક ચાલક યુવાનને અડફેટે લીધો હતો ત્યારબાદ એક પાર્ક કરેલી બાઈક અને કાર સાથે આખલા અથડાયા હતા શાકભાજી માર્કેટના મેઈન રોડ પર રાત્રે 8 વાગ્યે આખાલાની લડાઈથી ભયનો માહોલ સર્જાયો હતો દરમિયાન ઈજાગ્રસ્ત યુવાનને સારકવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતોઆ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે