¡Sorpréndeme!

વેસુમાં પાર્ક કરેલી કારમાં બાઇક સવાર સ્પીડમાં અથડાયા બાદ તોડફોડ કરી, CCTV

2019-11-24 7,740 Dailymotion

સુરતઃ વેસુ રિલાયન્સ મોલ નજીક પાર્ક કરેલી કારમાં બાઇક સવાર સ્પીડમાં અથડાયો હતો ત્યારબાદ કારમાં તોડફોડ પણ કરી હતી જેથી લોકો એકઠાં થઈ ગયા હતા અને કેટલાક લોકો સાથે ઝપાઝપી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે ઘટના અંગે કાર સાથે અથડાયેલ યુવક નશામાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે