¡Sorpréndeme!

નિર્દયી આચાર્યે શાળામાં તોફાન કરતી છાત્રાઓને સોટીથી મારી

2019-11-24 1,600 Dailymotion

હિંમતનગર-ઇડર-કડિયાદરા: ઇડર તાલુકાના કડીયાદરામાં શનિવારે આચાર્યએ નશો કરીને ધોરણ-6ની વિદ્યાર્થીઓને સોટી વડે માર માર્યાના આક્ષેપ સાથે વાલીઓએ અને વિદ્યાર્થીનીઓએ કડીયાદરા કેળવણી મંડળને ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો હતો જોકે, દિવસ દરમિયાન ચાલેલ હોબાળો સાંજ પડતા સુધીમાં શમી ગયો હતો અને સંસ્થાને બદનામ કરવા આક્ષેપ કરાયા હોવાનુ મંડળ દ્વારા જણાવાયુ હતુ