¡Sorpréndeme!

હરણનો શિકાર કરતાં અજગરના શૉકિંગ CCTV ફૂટેજ

2019-11-23 16,086 Dailymotion

વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રના ચંદ્રપુરના કાખ જંગલના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે અહીં તળાવના કિનારે હરણનું ટોળું પાણી પી રહ્યું હતું ત્યારે અચાનક એક અજગરે ઝપટભેર એક હરણનો શિકાર કર્યો અને ગણતરીની સેકન્ડોમાં જ હરણનો ભરડો લઈ મારણ કર્યું આ સમગ્ર ઘટના જંગલમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી