¡Sorpréndeme!

અંગ્રેજી ના આવડતું હોય તો અમેરિકામાં કામ કરવા જઈ શકાય?

2019-11-22 3,151 Dailymotion

વીડિયો ડેસ્કઃ DivyaBhaskarcomના ખાસ કાર્યક્રમ IMMIGRATION ADVICEમાં આજના એપિસોડમાં ઈમિગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલ એડવાઈસ આપશે ગુજરાતના મેહુલ રબારીએ સવાલ પૂછ્યું છે કે, ‘અંગ્રેજી ના આવડતું હોય તો અમેરિકામાં કામ કરવા જઈ શકાય? અને જો જઈ શકાય તો કામ મળે કે નહીં? ત્યારે આ વીડિયોથી તમે પણ જાણો કે રમેશ રાવલ શું અડવાઈસ આપે છે