¡Sorpréndeme!

TikTokની નવી સનસની, જેના ફોલોઅર્સ છે 1.6 કરોડ, એકથી એક ચડિયાતા બનાવે છે વીડિયો

2019-11-22 16,817 Dailymotion

આજકાલTikTokનું ચલણ બધુ વધ્યું છે ત્યારે રોજને રોજ નવા ચહેરાઓ ટિકટોક સ્ટાર બનીને સામે આવે છે પરંતુ તમે માનશો નહીં હરિદ્વારની ગરિમા ચોરસિયાના ટિકટોક પર 16 કરોડ ફોલોઅર્સ છે તે વીડિયો મોબાઇલમાં નહીં પણ ડીએસએલઆર કેમેરામાં શૂટ કરે છે ગરિમાના વીડિયો એક કરતા એક ચડિયાતા હોય છે તેનું ઈન્સ્ટા એકાઉન્ટ પણ બોલ્ડ ફોટોઝથી ભરેલું છે