¡Sorpréndeme!

બે ભાઈઓને BRTS બસે બાઈક સહિત કચડ્યા, બંનેના મોતના CCTV ફૂટેજ સામે આવ્યા

2019-11-21 1 Dailymotion

અમદાવાદ: શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર બીઆરટીએસ બસે બાઈકસવાર બે સગાભાઈઓને કચડ્યા હતા જયેશ રામ અને નયન રામ નામ બે ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજ અસ્પષ્ટ છે અને તેમાં અકસ્માત બાદની અડધી મિનિટને કટ કરી દેવામાં આવી છે અકસ્માત બાદ યુવાનો બસના આગળના ટાયર બાદ કચડાયેલા દેખાય છે ત્યારબાદ બંને વારાફરતી પાછળના ટાયરમાં આવી જાય છે