¡Sorpréndeme!

RJD સાંસદ મનોજકુમાર ઝા એ પ્રદૂષણ માટે રિયલ એસ્ટેટ સેક્ટર તરફ ઈશારો કર્યો

2019-11-21 147 Dailymotion

સંસદના શિયાળુ સત્રમાં ગુરુવારે રાજ્યસભા અને લોકસભામાં ફરી પ્રદુષણનો મુદ્દો ઉછળ્યો છે પ્રદુષણ અંગે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આપણે પ્રદુષણને ઝડપથી ખતમ કરી નાંખીશું એવો વિશ્વાસ અપાવું છું તેના માટે સતત પ્રયાસ કરવો જોઈએ તેની કોઈ સ્વિચ નથી દરેકે એક સાથે મળીને કામ કરવાની જરૂર છે ઉજ્જવલા 8 કરોડ મહિલાઓને મળી તો પણ પ્રદુષણ ઓછું ન થયું, LED 40 કરોડ ઘરોમાં લાગી તોય પ્રદુષણ ઓછું ન થયું આ એક નેશનલ પ્રોગ્રામ છે, જેના માટે આ સૌનો સાથ જોઈએ છે