¡Sorpréndeme!

ગેરરીતિ અંગે બિનસચિવાયલની પરીક્ષા રદ કરોના સુત્રોચ્ચાર સાથે જૂનાગઢમાં રેલી

2019-11-21 461 Dailymotion

જૂનાગઢ: બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતા આજે જૂનાગઢમાં પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો એકત્ર થયા હતાએકત્ર થયેલા ઉમેદવારોએ પરીક્ષા રદ કરોના સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ હતી રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં કલેક્ટરને પરીક્ષા રદ કરોની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું