¡Sorpréndeme!

સુરતમાં સિટી બસ અડફેટે ત્રણના મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

2019-11-21 975 Dailymotion

સુરતઃ ગત રોજ ડિંડોલી બ્રિજ પર સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું સિટી બસ દ્વારા કરવામાં આવેલા અકસ્માતના પગલે લોકો અને પરિવારજનોમાં રોષ છે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયેલા મૃતદેહોને હજુ સુધી પરિવાર દ્વારા સ્વિકારવામાં આવ્યા નથી વળતરની માંગ સાથે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં વિરોધ નોંધાવી રહ્યા છે