¡Sorpréndeme!

પ્લેનની બારીને લઇને બે પેસેન્જર વચ્ચે થઈ લડાઈ, દોડીને આવી ફ્લાઇટ અટેન્ડેન્ટ

2019-11-21 474 Dailymotion

તમે ટ્રેન કે બસમાં બારીને લડતા ઘણાં લોકોને જોયા હશે, પરંતુ ક્યારેય વિમાનમાં વિન્ડો શેડને લઇને ઝઘડતાં કોઈને જોયા છે ખરા? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં વિન્ડોની પાછળનો અને વિન્ડો પાસે બેઠેલ બંને પેસેન્જર વચ્ચે વિન્ડો શેડને લઇને ઝઘડો થયો હતો બંનેની દલીલો વધતા ફ્લાઇટ અટેન્ડેન્ટ દોડીને આવી હતી પરંતુ બંનેની દલીલને જોતા તેણે પોતાનો બચાવ કરતો સારૂ સમજ્યું