¡Sorpréndeme!

રાજસ્થાન ગુજરાત બોર્ડર પરની અંબાજી ચેકપોસ્ટ આજથી બંધ થઈ, લાંબી કતારો આજથી ભૂતકાળ

2019-11-20 326 Dailymotion

અંબાજી: યાત્રાધામ અંબાજીની રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી આરટીઓ કચેરીને આજે બંધ કરવામાં આવી છે ગુજરાત સરકારે રાજ્યની તમામ 16 આરટીઓ ચેકપોસ્ટ આજથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે અંબાજી આરટીઓ ચેકપોસ્ટ ઉપરથી અનેક વાહનો આજે બેરોક ટોક અવર જવર કરતા નજરે પડ્યા હતાઆ ચેકપોસ્ટ ઉપર લાંબી કતારો અને ભીડ આજે ભૂતકાળ બની છે જો કે આજથી આરટીઓ ચેકપોસ્ટ બંધ કરાતા વાહનચાલકો બિંદાસપણે બેરોકટોક જતા નજરે પડ્યા હતા