¡Sorpréndeme!

ભગવાન વિષ્ણુના 10 અવતારો કયા-કયા છે? જાણો તેમની કથા! જુઓ VIDEO

2019-11-20 125 Dailymotion

ભગવાન વિષ્ણુને હિન્દુ ધર્મની માન્યતાઓમાં જગતપાલક માનવામાં આવે છે. હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ્ ભાગવતપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુના 24 અવતારો ધર્મની રક્ષા માટે માનવામાં આવે છે, જેમાં 10 મોટા અવતારો 'દશાવતાર' તરીકે પ્રખ્યાત છે. અહીં ભગવાન શ્રીહરિ વિષ્ણુના દશાવતારોની 10 પૌરાણિક કથાઓ રજૂ કરવામાં આવી છે.