¡Sorpréndeme!

NRC પર શાહની જાહેરાત- કોઇને ડરવાની જરૂર નથી, તેને સમગ્ર દેશમાં લાગૂ કરીશું

2019-11-20 1,911 Dailymotion

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે NRC મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો સાંસદોના સવાલોનો જવાબ આપતા તેમણે કહ્યું કે તેનાથી કોઇ ધર્મને ડરવાની જરૂર નથી મોટી જાહેરાત કરતા શાહે કહ્યું કે NRC ના આધાર પર નાગરિકતાની ઓળખ સુનિશ્વિત કરવામાં આવશે અને તેને સમગ્ર દેશમા લાગૂ કરવામાં આવશે

તેમણે ધર્મના આધાર પર NRCમાં ભેદભાવ કરવાની આશાંકને નકારી દીધી હતી આ એક પ્રક્રિયા છે જે દેશના દરેક નાગરિકો NRC લિસ્ટમાં સામેલ થઇ શકે NRCમાં એ પ્રકારની કોઇ જોગવાઇ નથી કે જેના આધાર પર કહેવામાં આવે કે કોઇ ધર્મ વિશેષના લોકોને તેમા સામેલ કરવામાં નથી આવ્યા