¡Sorpréndeme!

અમદાવાદ: યુવતીનો પિતા પર આક્ષેપ, મારો હથિયાર તરીકે ઉપયોગ કરી સ્વામીને બરબાદ કરવા માંગે છે

2019-11-20 4,200 Dailymotion

અમદાવાદ: સ્વામી નિત્યાનંદ આશ્રમમાંથી યુવતીના ગુમ થવાનો મામલો, નિત્યાનંદિતાએ પિતા પર લગાવ્યા આરોપ, પિતા જનાર્દન મારો હથિયાર તરીકે ઉપયોગ કરી અને સ્વામી નિત્યાનંદ અને તેમની સંસ્થાને બરબાદ કરવા માંગે છે ઘણા લાંબા સમયથી તેઓ મને આ સંસ્થામાંથી બહાર આવવા દબાણ કરે છે તેઓએ મને સ્વામીજી સામે પોક્સો એક્ટ હેઠળ ખોટી ફરિયાદ કરવા પણ કહ્યું હતું ગ્રામ્ય DySP પર પણ નિત્યાનંદિતાએ આરોપ લગાવ્યા છે કે, પ્રાણપ્રિયાને તેઓએ ધમકી આપી હતી કે જો મને (નિત્યાનંદિતા)ને મારી સમક્ષ હાજર નહીં કરે તો તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી દેશે તેના પિતાએ પોતે રાજકારણીઓને પણ ઓળખતા હોવાથી તેમનો ઉપયોગ કરશે