¡Sorpréndeme!

ધોરાજીમાં કમોસમી વરસાદથી નુકસાન પહોંચતા ખેડૂતોએ મગફળીનો પાક સળગાવી રેલી યોજી

2019-11-19 52 Dailymotion

ધોરાજી:કમોસમી વરસાદથી મગફળીનોપાક નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આજે ધોરાજીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને મગફળીના પાકને સળગાવી વિરોધ કર્યો હતો તેમજ સુત્રોચ્ચાર કર્યા હતા બાદમાં રેલી સ્વરૂપે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું