¡Sorpréndeme!

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગેલી આગ પર કાબૂ મેળવી ફાયરબ્રિગેડે સીલ માર્યું

2019-11-19 345 Dailymotion

સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી,ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી ગઈ હતી શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાપડમાં પ્રસરી જતાં આસપાસ ધુમાડો ફેલાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાંઆવી હતી ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે, આ યુનિટમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા આકરા પગલાં લઈને યુનિટને સીલ કરવામાં આવ્યું હતું