¡Sorpréndeme!

કંડલાથી અમદાવાદ અને નાસિક માટે નવી ફ્લાઇટ આજથી શરૂ, સોમથી શુક્ર ઉડાન ભરશે

2019-11-18 1,507 Dailymotion

અમદાવાદ:કંડલાથી અમદાવાદ અને નાસિક માટે નવી ફલાઇટની આજથી શરૂઆત કરવામાં આવી છે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે અમદાવાદથી ઉડીને પહેલી ફલાઇટ સવારે 1120 કલાકે કંડલા એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું જેનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતુંસોમથી શુક્રવાર માટે ચાલતી આ વિમાની સેવામાં 70 પ્રવાસીઓની ક્ષમતા છે આ કંડલા એરપોર્ટથી શરૂ થયેલી ત્રીજી ફલાઇટ છે અગાઉથી અમદાવાદ અને મુંબઈની વિમાની સેવા ચાલુ છે