¡Sorpréndeme!

બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કડવો અનુભવ, ચેકિંગના નામે 2 કલાક બગાડ્યાં

2019-11-18 6,260 Dailymotion

આણંદ, અમદાવાદઃન્યૂજર્સીથી બોરસદના એનઆરઆઇ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતાં અને તેઓ કારમાં બેસીને બોરસદ આવવા નીકળ્યાં હતાં એરપોર્ટની બહાર જ 1 કિમીના અંતરે અમદાવાદની પોલીસે તેઓની કાર અટકાવી હતી ગુજરાતમાં દારૂબંધી છે તેથી તમે કોઇ કેફી પદાર્થ લાવ્યા છો કે નહી તેની ચકાસણી કરવી પડશેતેમ એનઆરઆઇ સાથે જીભાજોડી કરીને તમામ માલ સામાન ચેક કર્યો હતો આમ ગુજરાત પોલીસ દરેક વ્યક્તિને શંકાની નજરે જોઇને આંતકવાદીની જેમ ચેક કરે છે તેની સામે એનઆરઆઇને રોષ નોધાવ્યો હતો