¡Sorpréndeme!

પાકિસ્તાને શાહીન-1 મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું

2019-11-18 1,687 Dailymotion

ધ ન્યૂઝ ઇન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને પરમાણુ હથિયારો લઇ જવામાં સક્ષમ શાહીન-1 મિસાઇલનું પરિક્ષણ કર્યું છે આ માહિતી સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે સોમવારે ટ્વિટ કરીને આપી હતી તેમણે ટ્વિટમાં કહ્યું કે SSBM દરેક પ્રકારના પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ છે અને તેની મારક ક્ષમતા 650 કિલોમીટરની છે