¡Sorpréndeme!

અમદાવાદમાં ગોતાના વસંતનગરમાં પાણીની ટાંકી ઉતારતી વખતે ધરાશાયી

2019-11-18 1,191 Dailymotion

અમદાવાદ: ગોતાના વંસતનગર ટાઉનશીપમાં આવેલી પાણીની ટાંકી ઉતારતી વખતે ધરાશાયી થઈ છે ઘટનાને પગલે 7 ફાયરની ગાડી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી, દુર્ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી હતી પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવી છે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળતી માહિતી પ્રમાણે પાણીની ટાંકી ઉતારતી વખતે નજીકના મકાન પર ટાંકીના સ્લેબનો ભાગ પડ્યો હતો સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સુરક્ષા વગર આ ટાંકી ઉતારવામાં આવી છે