¡Sorpréndeme!

સુરતના લિંબાયતમાં પોલીસના ગોડાઉનમાં આગ લાગી, જપ્ત કરેલી 10 બાઈક બળીને ખાખ

2019-11-18 375 Dailymotion

સુરતઃ લિંબાયત વિસ્તારમાં આવેલા મારૂતિનગર ખાતે પોલીસનું ગોડાઉન આવેલું છે જેમાં જપ્ત કરેલા વાહનો રાખવામાં આવે છે આજે મળસ્કે ગોડાઉનમાં આગ ફાટી નાકળી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે, આગના પગલે 10 જેટલી બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી આગના પગલે નજીકમાં આવેલી સોસાયટીના રહિશોમાં ભાગદોડનો માહોલ સર્જાયો હતો