¡Sorpréndeme!

અમદાવાદ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર બોટલ ક્રશિંગ મશીન મુકવામાં આવ્યાં

2019-11-17 1,606 Dailymotion

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બોટલ ક્રસિંગ મશીન લગાવવામાં આવ્યા છે છ પ્લેટફોર્મમાંથી તે પાંચ પ્લેટફોર્મ પર કાર્યરત છે જ્યારે એક પ્લેટફોર્મ પર મશીન કામ નથી કરતું અમદાવાદ રેલવે વિભાગે જણાવ્યું કે, દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરવાના ભાગરૂપે અમદાવાદ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર 1-1 બોટલ ક્રશિંગ મશીન મશીન મુકવામાં આવ્યાં છેરેલવે અધિકારીએ જણાવ્યું કે, પ્લાસ્ટિકના ટુકડામાંથી પેસેન્જરોને બેસવા માટે બાંકડા પણબનાવાય છે