¡Sorpréndeme!

ખાંભામાં કમોસમી વરસાદને પગલે કપાસ અને મગફળીના પાક ફરીથી પલળ્યા

2019-11-16 76 Dailymotion

અમરેલીઃ ખાંભામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો હતો અને કમોસમી વરસાદ શરૂ થઇ ગયો હતો જેને પગલે ખેડૂતોના જીવ અદ્ધર થઇ ગયા હતા ચોમાસાના પાક નિષ્ફળ ગયા બાદ હવે રવિપાક જેવા કે જીરું, ઘઉં, ચણા સહિતનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે ભારે વરસાદને પગલે ખાંભામાં રોડ અમે રસ્તાઓ પર પાણી પાણી થઇ ગયા હતા સતત ત્રીજી વાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ અને મગફળી પલળી ગઇ હતી