¡Sorpréndeme!

લગ્નના ખર્ચથી થાય છે ટેન્શન? અપનાવો આ 7 ટિપ્સ અને બચાવો રૂપિયા! જુઓ VIDEO

2019-11-16 4 Dailymotion

લગ્નના ખર્ચનો ભાર કેટલીકવાર વ્યક્તિને દેવાદાર પણ બનાવી દે છે. આજીવન મૂડી બચત કર્યા બાદ પણ લગ્નમાં પૈસા ઓછા જ પડે છે. જો તમે આવા સમયે થોડું સમજદારી પૂર્વક કામ કરશો તો લગ્નનો ખર્ચ ઓછો થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે લગ્નનો ખર્ચ કઈ રીતે ઓછો થઈ શકે છે.