આગના કારણે જ્યારે શરીરના કોઈ પણ ભાગમાં દાઝી જવાથી ખૂબ પીડા થાય છે. ઘણી વખત રસોઈ કરતી વખતે, ગરમ પાણીથી અથવા ઇલેક્ટ્રિકલ ઉપકરણ દ્વારા દાઝવાથી ત્વચા પર ફોલ્લીઓ થાય છે, જે તમારી તકલીફને વધારે છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપાયો તમને મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે તે કયા ઘરેલું ઉપાયો છે.