¡Sorpréndeme!

દુનિયાના ઉચ્ચ મંચ પર ફરી બેઇજ્જત થયું પાકિસ્તાન, ભારતના સિનિયર મહિલા અધિકારીએ લતાડ્યું

2019-11-16 54 Dailymotion

કાશ્મીરની કલમ 370 હટાવ્યા બાદ દુનિયાભરમાં પોતાનો રાગ આલાપતુ પાકિસ્તાને ફરી એક વખત દુનિયાના ઉચ્ચ મંચ પર ભારતની લતાડ ખાધી છે યૂનેસ્કોમાં કાશ્મીર અને અયોધ્યાનો મામલો ઉઠાવતા ભારતના પ્રતિનિધિ અનન્યા અગ્રવાલે પાકિસ્તાનને બરાબરનું આડેહાથ લીધું હતુ આતંકવાદથી લઇને પાકિસ્તાનના આંતરીક મુદ્દાઓ પર તેને અરીસો બતાવ્યો હતો