¡Sorpréndeme!

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શનિવારે મતદાન, હુમલાખોરોએ બસ પર પથ્થરમારો કર્યો

2019-11-16 772 Dailymotion

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શનિવારે મતદાન યોજાઈ ગયું ઈસ્ટરમાં ચર્ચ પર થયેલા હુમલા પછી આ દેશની સૌથી મોટી ચૂંટણી છે કડક સુરક્ષા રાખવામાં આવી હોવા છતા તિંતરીમાલેમાં શનિવારે સવારે અમુક અજાણ્યા હુમલાખોરોએ મુસ્લિમોથી ભરેલી બસ પર ગોળીબાર કર્યો હતો જોકે તેમાં કોઈ જાનહાની થઈ નથી પોલીસનું કહેવું છે કે, હુમલાખોરોએ આ કાવતરુ પહેલાં જ પ્લાન કરી દીધું હતું હુમલાખોરએ બસના ગ્રૂપને રોકવા માટે પહેલેથી જ રસ્તા પર ટાયર સળગાવીને નાખ્યા હતા ત્યારપછી જ્યારે બસ તે રસ્તા પરથી પસાર થઈ ત્યારે હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અમુક લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો