¡Sorpréndeme!

ગડકરીએ કહ્યું- ક્રિકેટ અને રાજકારણમાં કંઈ પણ શક્ય

2019-11-15 1,356 Dailymotion

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવા વિશે અને હાલની સ્થિતિ વિશે કેન્દ્દીય મંત્રી નિતિન ગડકરીએ પ્રતિક્રિયા આપી છે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું છે કે, ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ થઈ શકે છે ક્યારેક એવું લાગે કે મેચ હારી ગયા પરંતુ અંતિમ પરિણામ વિરોધીઓના ઉંધા આવે છે તેમનો ઈશારો શિવસેનાએ બીજેપી સાથે ગઠબંધન તોડ્યું તે વિશે અને સરકાર બનાવવા એનસીપી-કોંગ્રેસનો સંપ્રક કર્યો હતો તે વિશે હતો