પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલીજી મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ ગુરુવારે ટ્વીટ કરીને જમ્મુ કાશ્મીરમાં સેટેલાઈટ દ્વારા ઈન્ટરનેટ સુવિધા આપવાની વાત કહી હતી આ અંગે સોશયલ મીડિયા યુઝર્સે તેમને ટ્રોલ કર્યા છે એક યુઝરે કહ્યું કે, ‘અલ્લાહેએ મોઢાને કંઈ પણ બોલી નાંખવા માટે આપ્યું નથી’એક અન્ય યુઝરે લખ્યું કે,‘સેટેલાઈટ યુદ્ધની રમત ના રમશો’ આ પાકિસ્તાન માટે ખોટું હશે