2020માં ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારવા માટે ઇસરોએ એક ઉચ્ચસ્તરિય કમિટીનું ગઠન કર્યું છે તેનું નેતૃત્વ તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસસોમનાથ કરી રહ્યા છે ISRO આગામી વર્ષના નવેમ્બરમાં ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરી શકે છેપીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ગગનયાત્રામાં અંતરિક્ષ યાત્રીઓ તરીકે 12 લોકોના નામની યાદી બનાવવામાં આવી છે જેમાં પહેલા સાત લોકોને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે આ નામોની પસંદગી વાયુસેના અને ઈસરોએ મળીને કરી છે