દીવ:મુંબઇથી દીવ વચ્ચેની ક્રૂઝનો આરંભ થઇ ચૂક્યો શક્યો છે મુંબઇથી 385 પ્રવાસીઓ સાથે આજે દીવ ખાતે જલેસ નામનું ક્રૂઝ આવી પહોંચ્યું છે ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવતું ક્રૂઝ મુંબઇથી દીવ પહોંચતા 12 કલાક લાગ્યા છે દીવ પો4ટ ખાતે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ક્રૂઝની મજા માણવા માટે ગુજરાતના લોકોને હવે બહાર જાવું નહીં પડે આ ક્રૂઝમાં બેસનાર એક વ્યક્તિ પાસેથી 8 હજારનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે સાંજે ફરી દીવથી આ ક્રૂઝ મુંબઇ જવા રવાના થશે અને 21 તારીખે ફરી દીવ આવી પહોંચશે ડિસ્મ્બર મહિનામાં મુંબઇ-દીવ વચ્ચે ત્રણ ટ્રીપ કરશે